સુરત શહેરના રાંદેર ઝોનમાં આવેલા ગંગેશ્વર મહાદેવ રોડ પર આવેલા રંગીલા સર્કલ ખાતે રિચાર્જ બોરવેલનું ખાતમુહૂર્ત પ્રદેશ અધ્યક્ષ,ભાજપા ગુજરાત તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી,ભારત સરકાર શ્રી સી.આર.પાટીલજીના હસ્તે કરવામાં આવ્યું.
જેમાં સુરત શહેર ના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.