પાલનપુર શ્રી સત્યાવિસ દેશ લિબાચીયા સમાજ ટ્રસ્ટ ની વાડીનું ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષશ્રીના હસ્તે કરવામાં આવ્યું

BJP GUJARAT NEWS

તારીખ 31-10-2025 ના રોજ પાલનપુર તાલુકાના આબેથા મુકામે  શ્રી સત્યાવીસ દેશ લિંબાચીયા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વ.જશીબેન પ્રવિણભાઈ લિંબાચીયા સમાજવાડીના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.આ ભગીરથ કાર્યને સફળ બનાવવા બદલ સમાજના તમામ આગેવાનો અને દાતાશ્રીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. સમાજ માટે આ એક ગૌરવની ક્ષણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *