મતદાન યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) સંદર્ભે આજ રોજ વિશેષ ડ્રાઈવ અંતર્ગત ભાજપા ગુજરાત પ્રદેશશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી એ ઓઢવ વોર્ડ ના અંબિકાનગર પ્રાથમિક શાળા મા ચાલી રહેલી SIR ની કામગીરી સ્થળ ની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
