આજ રોજ વડોદરા ખાતે અટલાદરા સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારી કેન્દ્રની મુલાકાત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી જે. પી.નડ્ડાજી તેમજ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ લીધી હતી.
આ દિવ્ય અવસરે રાજયોગીની બ્રહ્મકુમારી ડૉ. અરુણા દીદી અને પૂનમ દીદીના આશીર્વાદ મેળવ્યા હતા.
