ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્વારા આજરોજ આંણદના અક્ષર ફાર્મ ખાતે કાર્યકર્તાઓ,સાધુ-સંતો તેમજ સમાજના વિવિઘ આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…
