દેશના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના વરદ હસ્તે તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના કાર્યાલય “ભાવ કમલમ”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…
