આજ રોજ કર્ણાવતી મહાનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં ઉતર ગુજરાત સોશિયલ મીડિયા મીટ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ,કલસ્ટRead More…