આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, આપ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખશ્રી જે.જે.મેવાડા,દાણીલીમડા વિધાનસભાના પુર્વ ઉમેદવારશ્રી દિનેશભાઇ કાપડીયા તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી Read More…